Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

✨ Jagannath Temple shines brighter than ever! ✨ The iconic Jagannath Temple, Ahmedabad, has transformed into a breathtaking sight as stunning lights illuminate every corner ahead of Rath Yatra 2026 #jagannathrathyatra #jagannathtemple #Ahmedabad #ahmedabadpolice #nightview

MORE NEWS

Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું
#ahmedabadrathyatra #rathyatra #harshsanghavi #ahmedabadpolice #gujaratpolice

Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું #ahmedabadrathyatra #rathyatra #harshsanghavi #ahmedabadpolice #gujaratpolice

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર'
મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી
મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'
પદયાત્રા માળિયા ફાટક ચોકડી પહોંચી
ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને પોતાનું સમર્થ આપી રહ્યા છે
'અમે હેરાન થઈ રહ્યા છે, અમારી માગ પુરી કરો હવે' : અનસોયાબેન અમૃતિયા
'સરકારની પાસે અમને આશા હોય, જો એ અમારી આશા પુરી ના કરે તો અમને આ સરકાર જોઈએ જ નહીં'
'અમે ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા પણ સરકારને જરાય દયા આવતી નથી, અમે અમારો હક માંગવા આવ્યા છીએ'
હાથમાં પોસ્ટર લઈને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ
મહિલાઓએ હાથમાં પોસ્ટર લઈ ગરબા રમતાં રમતાં વિરોધ નોંધાવ્યો
'અદાણીને કહેવા માંગુ છું કે તારા ઘર આગળ કેમ થાંભલો નથી નાખતો ને અમને હેરાન કરે છે'
'અગાઉ જે GR બહાર પાડ્યો તેમાં અમારી 6 માગ પુરી થઈ નથી એટલે એમાં સુધારો કરી અમારી માગ પુરી કરવામાં આવે'
'જય જવાન, જય કિશાન'ના નારા સાથે રેલી
#morbi #morbinews #adani

'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર' મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી' પદયાત્રા માળિયા ફાટક ચોકડી પહોંચી ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને પોતાનું સમર્થ આપી રહ્યા છે 'અમે હેરાન થઈ રહ્યા છે, અમારી માગ પુરી કરો હવે' : અનસોયાબેન અમૃતિયા 'સરકારની પાસે અમને આશા હોય, જો એ અમારી આશા પુરી ના કરે તો અમને આ સરકાર જોઈએ જ નહીં' 'અમે ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા પણ સરકારને જરાય દયા આવતી નથી, અમે અમારો હક માંગવા આવ્યા છીએ' હાથમાં પોસ્ટર લઈને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ મહિલાઓએ હાથમાં પોસ્ટર લઈ ગરબા રમતાં રમતાં વિરોધ નોંધાવ્યો 'અદાણીને કહેવા માંગુ છું કે તારા ઘર આગળ કેમ થાંભલો નથી નાખતો ને અમને હેરાન કરે છે' 'અગાઉ જે GR બહાર પાડ્યો તેમાં અમારી 6 માગ પુરી થઈ નથી એટલે એમાં સુધારો કરી અમારી માગ પુરી કરવામાં આવે' 'જય જવાન, જય કિશાન'ના નારા સાથે રેલી #morbi #morbinews #adani

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

✨ Jagannath Temple shines brighter than ever! ✨ The iconic Jagannath Temple, Ahmedabad, has transformed into a breathtaking sight as stunning lights illuminate every corner ahead of Rath Yatra 2026 #jagannathrathyatra #jagannathtemple #Ahmedabad #ahmedabadpolice #nightview - Ahmadabad City News