શહેરા: શહેરાની સિંધી ચોકડી પર આવેલ ઓપરેશન સિંદુર સર્કલ નજીક ઇકો ગાડી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી
હાલોલ ખાતે આવેલ હીરો કંપનીમાં જતી ઇકો કારને અજાણ્યા શખ્સોએ રોકી લોખંડની પાઇપો અને દંડા વડે હુમલો કર્યો જાણવા મળ્યું હતું,જેમાં પાઇપોથી ઇકો ગાડીના કાચ તોડી ગાડીમાં સવાર કંપનીના કર્મચારીઓને હુમલાખોરોએ મારમાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાની ઘટનામાં વધુ ગંભીર ન બને તે માટે ઇકોમાં સવાર કર્મચારીઓએ 112 ને જાણ કરતા 112 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણ હ