શિનોર: અવાખલ ગામે સ્મશાનમાં નવીનીકરણ માટે સિનિયર સિટીઝનો અને યુવાનોએ જાતે જ બિડુ ઝડપ્યુ
એક પણ સરકારી રૂપિયા ની આશા વગર સિનોર તાલુકાના અવાખલ ગામે તેરસા રોડ પર આવેલા સ્મશાન જર્જરિત હોવાનું ગામના આગેવાનોના ધ્યાને આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોએ સ્મશાનના નવીનીકરણનું બીડું જાતે જ ઊપાડ્યુ હતું. કામગીરી પૂર્ણતાના આરે છે ચોમાસા દરમિયાન કોઈને પણ તકલીફ પડે નહીં તે માટે જ જાતે જ કામનો ભાર અને ખર્ચ યુવાનો અને વડીલો સાહિત ગ્રામજનોના દાનથી આ કામગીરી પૂર્ણતાના આરે છે અંતિમવિધિ માટે જરૂરી સાધન સામગ્રી રાખવા માટે સ્ટોર રૂમ અને ગેટ સહિત ફેન્સીગ કામ.