શિનોર: ઓમ શાંતિ પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધન દ્વારા નશા મુક્તિ અભિયાનની અનોખી ઉજવણી
સિનોર શાખા દ્વારા ઓમ શાંતિ પ્રજાપતિ બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા નશા મુક્તિ અભિયાનની અનોખી ઉજવણી કાકાની ખડકીમાં આવેલા બ્રહ્માકુમારી હોલમાં રક્ષાબંધન અંતર્ગત હોમગાર્ડ અને જીઆઇડી જવાનોની રક્ષા બાધી નશા મુક્તિ સ્વચ્છતા અને પ્રમાણિકતાના શપથ લેવડાવ્યા હતા ડભોતી રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ દીદી ભાજપ મંત્રી વડોદરા ના હીનાબેન મોર પણ પધાર્યા હતા