ધાનેરામાં આજે લાલચોક ખાતે સવર્ણ સમાજના ભાઈઓ દ્વારા સરકાર જે ugc એક્ટ લાવી રહી છે તેના વિરુધ્ધમાં બેઠક યોજાઈ હતી અને લાલચોકથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી ugc એક્ટની વિરુધ્ધમાં નારા લગાવવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં શૈલેષભાઈ જોશી,ડામરાજી રાજગોર ,રામભાઈ સોની, સત્યમભાઈ શાસ્ત્રી, જગાજી રાજપૂત , નરેશભાઈ સોની સહિતના સવર્ણ સમાજના આગેવાનો સહિત ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતા
.
.
#ugcact #localnews #dhanera #banaskantha #gujaratnews