ગઢડા: બોટાદ: કાળુભાર ડેમમાંથી ગુમ થયેલા પ્રેમીપંખીડાના મૃતદેહ મળ્યા
Gadhada, Botad | Nov 11, 2026 બોટાદના ગઢડામાં કાળુભાર ડેમમાંથી 3 દિવસથી ગુમ થયેલા મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું અને આપઘાત પહેલા યુવકે ભાઈને ફોન કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.