દેત્રોજ રામપુરા: શહેરકોટડામાંથી ગુમ થયેલી યુવતી મળી આવી,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સગીરવયની છોકરીને શોધી કાઢવામાં મળી સફળતા.શહેરકોટડા વિસ્તારમાંથી છોકરી ઘરેથી ગુમ થઈ હતી.સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.હેબિયસ કોર્પસ અરજી દાખલ થતા તપાસ તેજ બની.ઝોન-૩ લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી.હ્યુમન સોર્સીસના આધારે મહત્વની માહિતી મળી.આગળની કાર્યવાહી શહેરકોટડા પોલીસને સોંપાતા પોલીસે બાળકી પરિવારને સોંપાવાની તજવીજ હાથ ધરી છે.