દેશભરમાં થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. NEET મુદ્દે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના સતત વિરોધ વચ્ચે આ નિર્ણયને દેશના શિક્ષણ ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ઘટનાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.
(Dharmendra Pradhan, Education Minister, NEET Protest, Student Protest)
#DharmendraPradhan #EducationMinister #NEETProtest #StudentProtest