ભાવનગર ભાવનગર માં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ ના કાંડ માં 7 વ્યક્તિઓના સત્તાવાર મોત નો આંકડો સામે આવ્યો જયેશભાઈ જીતુભાઈ ભટ્ટી ને ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ હાલત માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગત મોડી રાત્રી ના તેમનું મૃત્યુ થયું હતું મૃતક ની અંતિમવિધિ સિંધુનગર ખાતે કરવામાં આવી મોટી સંખ્યા માં અંતિમવિધિ માં લોકો જોડાયા ભાવનગર માં નકલી દારૂ કાંડ થી હજુ પણ મોત નો આંકડો વધે તેવી સંભાવના