મોરબી શહેર: મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહનું આયોજન
Morbi City, Morbi | Nov 12, 2026
મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.