સંતરામપુર: સંતરામપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે પવિત્ર કળશ વિતરણ
સંતરામપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતીની ઉજવણીમાં ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કાશીથી લાવેલો પવિત્ર કળશ વિતરણ કરવામાં આવ્યો. આ કળશ ગામે-ગામ સમરસતા અને ભાઈચારા નો સંદેશ પહોંચાડશે.