કચ્છ રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ ભુજ પહોંચ્યા ભુજમાં આઈજી ઓફીસ ખાતે પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર અપાયું ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના એસપી સાથે બેઠક યોજાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી