ધોલેરા: સ્વચ્છ ભારતના પોસ્ટર એક બાજુ, કાંકરિયા યાર્ડની હકીકત બીજી બાજુ? અહીં ગંદકીનુ સામ્રાજ્ય
સ્વચ્છ ભારતના પોસ્ટર એક બાજુ, કાંકરિયા યાર્ડની હકીકત બીજી બાજુ?,એક તરફ વિશ્વસ્તરીય રેલવે સુવિધાઓ અને બુલેટ ટ્રેનના સપનાઓની વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમદાવાદના ગોમતીપુર નજીક આવેલા કાંકરિયા રેલવે યાર્ડમાં કચરાના ઢગલાઓ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી કચરો એકઠો થઈ રહ્યો છે, જેના કારણે..