વલસાડ RTO: નવી 'GJ 15 FB' સિરીઝનું ઈ-ઓક્શન સંપન્ન, ફેન્સી નંબરો માટે લાગી જોરદાર બોલી
સૌથી મોંઘો નંબર 0009: '0009' નંબર માટે સૌથી વધુ ₹2,34,000 ની સર્વોચ્ચ બોલી લાગી
1111 નંબરનો ક્રેઝ: '1111' નંબર ₹91,000 માં હરાજી થયો
વાહનચાલકોમાં પસંદગીના ફેન્સી નંબરો મેળવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો
Valsad, Valsad | Sep 11, 2026