Public App Logo
Profile Picture

VALSAD SATYADAY

@valsad.satyaday
1878Followers
0Following
વલસાડમાં જલારામ જયંતિની ભક્તિમય ઉજવણી: સ્ટેડિયમ રોડ પર ભજન-કીર્તન અને છાશ વિતરણનું આયોજન
ભાઠી કરમબેલી જમીન માપણી વિવાદ: સર્વેયરને ધારાસભ્યનો ફોન આવ્યો હોવાનો અરજદારનો દાવો, તંત્રના ખુલાસા પર નજર
આદિવાસી કાર્યક્રમ ઉનાઈ: રાહુલ પટેલે ઉઠાવ્યા મહત્વના મુદ્દા
આદિવાસી સમાજની પ્રગતિ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું ગૌરવભર્યું નિવેદન
આદિવાસી ભોજનનો સ્વાદ રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે! શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ?
ધરમપુરના આદિવાસી વિસ્તારોના વિકાસનો મુદ્દો ગાજ્યો! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
"કોંગ્રેસે ન કર્યું એ ભાજપે કરી બતાવ્યું? 18 હજાર પરિવારોને વન અધિકારના પ્રમાણપત્ર!"
Sabarkantha । સોનિયા ગાંધીની આત્મકથા પર VHPના ધર્મેન્દ્ર ભાવાણીનું મોટું નિવેદન! શું છે વિવાદ?
ગુંદલાવ ચોકડી નજીક શેવરોલે કાર ડિવાઈડર સાથે અથડાઈ; ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા
કિલ્લા પારડી: નેશનલ હાઇવે-૪૮ પર પારડી હોસ્પિટલ નજીક અકસ્માત, કેટલાક લોકો ઇજાગ્રસ્ત
Dharampur । ભગવાન બિરસા મુંડા જીની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુવા સભાનું આયોજન
સ્મશાનના રસ્તા માટે ગ્રામજનોનો લોકફાળો! મોરદહાડના ગ્રામજનોએ જાતે જ બનાવ્યો રસ્તો
પારડી ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ: કોંગ્રેસ દ્વારા પોલીસ તપાસની માંગ
Valsad । 13 થી 18 નવેમ્બર વલસાડમાં જનજાતિય ગૌરવ સપ્તાહ: કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ
અમૂલ દૂધના ભાવમાં વધારો!
અમૂલ તાજા: ₹2 પ્રતિ લીટરનો વધારો
અમૂલ ગોલ્ડ: ₹4 પ્રતિ લીટરનો વધારો
વધેલી કિંમતો આવતીકાલથી લાગુ થશે. 
Amul Milk Price 
<nis:link nis:type=tag nis:id=amulmilk nis:value=amulmilk nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=milk nis:value=milk nis:enabled=true nis:link/>
નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ…
પારડી નગરપાલિકાના ડમ્પિંગ પ્લાન્ટમાં આગ: અકસ્માત કે કચરો સગેવગે કરવાનો ખેલ?
નહેર દબાવનાર અવધ ઇન્ડસ્ટ્રીયલ અરેના સામે તંત્રની નોટિસ, શું ફરી અસલ સ્વરૂપમાં આવશે ખાડી?
✨ UPL Group extends its warmest wishes to everyone on the auspicious occasion of Diwali and the Gujarati New Year! 🪔

🌟 Warm regards, UPL Group
વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

તેમણે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને મંગલમય જીવન માટે પ્રાર્થના કરતા જણાવ્યું કે, આવનારા વર્ષમાં પણ આપણે સૌ સાથે મળીને વિસ્તારના સર્વાંગી વિકાસ અને જનસુખાકારી માટે સહિયારો પ્રયાસ કરતા રહીશું.
દહાણુના ચીખલા બીચ પર તણાઈ આવી 
દુર્લભ વ્હેલ! લોકોના ટોળેટોળાં ઉમટ્યા”
વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડેએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી  @divyesh_pandey
અમારી સાથે દરેક પ્રસંગની ઉજવણી કરો! ✨ પ્રેમ, પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ અને પારંપરિક મીઠાઈઓથી ભરેલી અમારી આકર્ષક લક્ઝરી હેમ્પર્સની રેન્જ સાથે તમારી ઉજવણીને વધુ ખાસ બનાવો.

📍 Vapi: +91 95122 77746
📍 Valsad: +91 70390 47746

<nis:link nis:type=tag nis:id=cds nis:value=CDS nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gifthampers nis:value=GiftHampers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=festivegifting nis:value=FestiveGifting nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> Valsad
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પાઠવી દીવાળીની શુભકામનાઓ
Happy Diwali