Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવી ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને ભાજપ કાર્યકર્તા મિલન યોજાયું

Mandvi, Kutch | Apr 12, 2026
માંડવી શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને કાર્યકર્તા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ભાજપને વિજય મેળવવા માટે દરેક કાર્યકર્તાએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે.