ધાનેરા ખાતે સરકારી કોલેજને મંજૂરી મળતા હાલ મીશ્ર શાળા નંબર 1 માં નવા સત્રની શરૂઆત કરાઈ
ધાનેરા તાલુકામાં સરકારી કોલેજ શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી ધાનેરામાં સાયન્સ , કોમર્સ અને આર્ટ્સ ત્રણેય ફેકલ્ટીની કોલેજ મંજૂર થવા સાથે તાત્કાલિક ધોરણે આ વર્ષના નવા સત્રથી કોલેજ શરૂ કરવા માટે મિશ્ર શાળા નમ્બર 1 ના મકાન મંજૂરી આપવામાં આવી છે જે કોલેજ કાયમી ધોરણે બિલ્ડીંગ બને ત્યાં શરૂ થશે ત્યારે Gcas પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને એડમિશન બાબતે કોલેજના આચાર્ય ભીખાભાઈ ચૌધરીએ માહિતી આપી હતી.
.
#govtcollege #educationnews #localnews #dhanera #banaskantha