રાજુલા: ધારેશ્વરમાં દુર્ઘટનાગ્રસ્ત યુવાનોના પરિવારોને સરકાર તરફથી ₹4 લાખની સહાય — ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ચેક કરાયુ વિતરણ
Rajula, Amreli | Nov 19, 2025 રાજુલાના ધારેશ્વર વિસ્તારમાં ચાર યુવાનો પાણીમાં ફસાઈ જવાથી શોકનું વાતાવરણ સર્જાયું હતું. દુર્ઘટના સમયે લોકોના રોદન અને પરિવારોના દુઃખ વચ્ચે ઘટનાસ્થળે મદદરૂપ બનવાનો માનવતાનો ઉદાત્ત ઉદગાર વ્યક્ત થયો. આજે ભાજપ સરકારે તમામ પીડિત પરિવારોને ₹4 લાખની સહાય જાહેર કરી છે. આ સહાયના ચેક વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા.