Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

કરજણ: કરજણ જુના બજાર વિસ્તારમાં જુગાર રમતાં ચાર ઇસમો રૂપિયા 17,240 ના મુદ્દામાલ સાથે ઝડપાયાં

Karjan, Vadodara | Jul 2, 2024
જિલ્લા LCB પોલીસની ટીમ આજે સાંજના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલી હતી.તે દરમિયાન કરજણ જુના બજાર વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની પાસેની બરફ ફેક્ટરી ની પાસે આવેલ ઝાડી ઝાંખરામાં કેટલાક ઈસમો પૈસા વડે પત્તા પાનાંનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે અંગેની મળેલી બાતમીના આધારે જિલ્લા LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી 4 ઇસમોને રૂપિયા 17,240 ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS