Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

કરજણ: કરજણમાં પડી રહેલા વરસાદને પગલે ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા.

Karjan, Vadodara | Jul 1, 2024
વડોદરા જિલ્લામાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ કરજણમાં 6 ઇંચ નોંધાયો છે.ત્યારે રાત્રી દરમિયાન વરસેલા વરસાદને પગલે કરજણ શહેરની ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં કરજણ નગર પાલિકા તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલવા પામી હતી.વરસાદની શરૂઆતમાં જ ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય બપોર સુધી સોસાયટી વિસ્તારમાં ભરાયેલું પાણી યથાવત જોવા મળ્યું હતું.