Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

કરજણ: જૂની જીથરડી ગામે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો, સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા

Karjan, Vadodara | Jun 30, 2024
ભરૂચ લોકસભાના ના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આજે બપોરે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.આ યુવા રક્તદાતાઓનો જુસ્સો વધારવા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા,ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.