Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

કરજણ: સાંપા અને બોડકાં ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરો 4 મકાન ને નિશાન બનાવી પલાયન થઈ જતા ગ્રામજનોમાં ફફડાટ.

Karjan, Vadodara | Jul 1, 2024
વરસાદની શરૂઆત ની સાથે જ તસ્કરો પણ કરજણમાં સક્રિય થયાં છે.ત્યારે કરજણ તાલુકાના સાંપા અને બોડકા ગામે રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.અને 4 મકાન ને નિશાન બનાવી લાખો રૂપિયાની કિંમતની માલમત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.ત્યારે વરસાદ ની સાથે જ કરજણ પંથકમાં તસ્કરો સક્રિય થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.