કરજણ: કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો.
વી.સી.ઈ.મંડળ દ્વારા કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરે કરજણ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી નો વિદાય સમારંભ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં કરજણ તાલુકાના વી.સી.ઈ મંડળ તથા વી.સી.ઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગિફ્ટ મોમેન્ટો,પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને યાદગાર વિદાય આપવામાં આવી હતી.