Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
बारिश
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
क्राइम
Biharfloods
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
9664939023
3
દાહોદ: દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના પ્રવાસે તાલીમ અર્થે આવેલ અધિકારીઓ સાથે બેઠક યોજ
Dohad, Dahod
| Dec 3, 2025
તાલીમી અધિકારીઓ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લઇને વિવિધ સંસ્થાઓ તેમજ વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે માહિતી મેળવશે. જેમાં શાળાઓ, આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ સહિત પ્રવાસીય સ્થળોની મુલાકાત લેશે.
MORE NEWS
દાહોદ જિલ્લાના પીપલોદમાં ગોકુળ આઠમનો ભવ્ય મેળો: હજારો લોકો ઉમટ્યા, ખરીદી અને મનોરંજનનો જામ્યો માહોલ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે ગોકુળ આઠમ અને જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીપલોદ સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણવા તેમજ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. મેળામાં વિવિધ પ્રકારની દુકાનો, રમકડાંની દુકાનો, ખાણી-પીણીના સ્ટોલ સહિત અનેક આકર્ષક સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર મેળાની મુલાકાત લઈ તહેવારની ઉજવણી કરી હતી. સમગ્ર વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં પીપલોદ ગામની સ્થાનિક પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી. પોલીસની સતર્કતા અને આય�
Dohad, Dahod | Sep 5, 2026
🌸🦚 श्री कृष्ण जन्माष्टमी महोत्सव 🦚🌸 इस्कॉन मंदिर में श्री कृष्ण जन्माष्टमी का पावन पर्व बड़े ही धूमधाम एवं भक्ति-भाव के साथ मनाया गया। 🙏💙 🌙✨ मध्यरात्रि अभिषेक 🍽️ श्री कृष्ण को 108 भोग अर्पण 🪔 भव्य महाआरती 🎶 हरे कृष्ण महामंत्र एवं भजन-कीर्तन इन दिव्य आयोजनों से पूरा मंदिर भक्तिरस और आनंद से सराबोर हो उठा। 💙🌺 🙏 आप भी आइए और श्री कृष्ण के दिव्य जन्मोत्सव का आनंद लें। 🦚 अगले जन्माष्टमी महोत्सव में अपने परिवार एवं मित्रों के साथ अवश्य पधारें और इस दिव्य उत्सव का हिस्सा बनें। 🌸 नंद के घर आनंद भयो, जय कन्हैया लाल की! 🐘🐎 हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की! 🙏✨ #SriKrishnaJanmashtami #Janmashtami #ISKCON #HareKrishna #KrishnaBhakti MidnightAbhishek 108Bhog MahaAarti KrishnaJanmotsav JaiKanhaiyaLalKi RadheKrishna Bhakti ISKCONTemple
Dohad, Dahod | Sep 5, 2026
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દાહોદ, ધાનપુર સહિત વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો આજે તારીખ 04/09/2026 શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકામાં 14 MM,ધાપપુર તાલુકામાં 10 MM, સિંગવડ 6 MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 14 MM વરસાદ દાહોદ તાલુકામાં નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ મકાઈ, સોયાબીન સહિતના ઉભા પાક માટે લાભદાયી સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી ન હોય તો પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામા
Dohad, Dahod | Sep 4, 2026
દાહોદ વાસીઓ તૈયાર છોને!! @brothers_group_dahod_ રાજા ના આગમન માટે
Dohad, Dahod | Sep 4, 2026
દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ જુગારધામ પર પાડ્યો દરોડો: ૧૨,૬૬૦ના મુદ્દામાલ સાથે ૫ જુગારીયાઓને ઝડપી પાડ્યા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પોલીસે જુગારધામ પર મોટી કાર્યવાહી કરી છે. લીમખેડા પોલિસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ પર દરોડો પાડીને કુલ ૫ ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.લીમખેડા PI એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અ.પો.કો. નિતેશભાઇ કનુભાઇ (બ.નં. ૬૪૨) નાઓને બાતમી મળી હતી કે દુધિયા ગામે સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને સ્થળ પરથી પત્તા રમી રહેલા ૫ જુગારીઓને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ: ૧. ગુમાનભાઇ ચુનીલાલ ભાભોર (રહે. દુધિયા) ૨. રમેશભાઇ સકુભ�
Dohad, Dahod | Sep 4, 2026
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુટા સ્થિત માલધારી ગૌશાળા ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમથી 'મટકી ફોડ' (દહીં હાંડી) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામના કૃષ્ણભક્તો બાળકો દ્વારા ઉત્સાહભેર મટકી ફોડવામાં આવી હતી, જેમાં ગોવાળિયાઓની ટુકડીઓએ આકર્ષક માનવ મિનારા બનાવીને મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.કાર્યક્રમ દરમિયાન "નંદ ઘેર આનંદ ભયો, જે કનૈયા લાલકી" અને "જય શ્રી કૃષ્ણ" ના નારાઓથી સમગ્ર ગૌશાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું.ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી તેમજ પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે માંડલીખુટા અને આસપાસના ગ્રામજનો,માલધારી સમાજના શ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાળકો હાજર રહ્યા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
Dohad, Dahod | Sep 4, 2026
🌺 શ્રી માળી સમાજ 🌺 🪔 મટકી ફોડ કાર્યક્રમ 🪔 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ
Dohad, Dahod | Sep 4, 2026
ઈએમઆરએસ ગરબાડા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલી ઈએમઆરએસ શાળામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે શાળામાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને જન્માષ્ટમી પર્વના મહત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે શાળા પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Dohad, Dahod | Sep 4, 2026
ગરબાડામાં કચરાના ઢગલા માંથી મળી આવેલ નવજાત બાળકના મૃતદેહનો મામલો. રામનાથ મહાદેવની પાછળ આવેલ કચરાના ઢગલાની બાજુમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી હતી ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી . પોલીસે તપાસ કરતા નવજાત બાળક છે તે ક સુવાવડ થતા મૃત બાળકની દફનવિધિ કરવામાં આવી હતી . જે દફનવિધિ બાદ કૂતરાએ બાળકના મૃતદેહ બહાર કાઢી લેતા મૃતદેહ કચરાના ઢગલામાં જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને બાળકના મૃતદેહન પોસ્ટ મટન અર્થે મોકલી આગળના કાર્યવાહી છે તે હાથ ધરી હતી.
Dohad, Dahod | Sep 4, 2026