માંડવી: માંડવી શહેરના ભાજપ કાર્યકરો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
Mandvi, Kutch | Jun 27, 2026 માંડવી શહેરના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંબેઘામ (ગોધરા) ખાતે યોજાયો હતો.પ્રશિક્ષણ વર્ગમાં માંડવીના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. આ તકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ દરમિયાન સંગઠનને વધુ સશક્ત બનાવવા, કાર્યપદ્ધતિ તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામા