ધારી: ધારી પ્રેમપરા: જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓના ઘરે જઈને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
Dhari, Amreli | Nov 11, 2026 નૂતન વર્ષના અવસરે જિલ્લા ભાજપ પ્રમુખે ધારી પ્રેમપરાના સક્રિય કાર્યકર્તા મેહુલભાઈ સોજીત્રા, મનુભાઈ જેબલીયા, ગીરધરભાઈ દોંગા, રમેશભાઈ શિંગાળા અને વિજયભાઈ પરમારના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરી હતી.