માંડવી: શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી ખાતે “અમૃત મહોત્સવ” નિમિત્તે બ્રહ્મ ચોર્યાસી નું ભવ્ય આયોજન કરાયું
Mandvi, Kutch | May 20, 2026 શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા આયોજીત “અમૃત મહોત્સવ” નિમિત્તે બ્રહ્મ ચોર્યાસી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તેમાં માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પૂજન અને સત્સંગ નો આનંદ લીધો હતો