પાવાગઢની પવિત્ર ધરતી પર બિરાજમાન માં મહાકાળી
કોઈ પોતાની માનતા લઈને આવે છે, તો કોઈ માતાજીના આશીર્વાદ લેવા. અહીં પહોંચતા જ મનમાં એક અલગ શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે.
પાવા વાળી માં મહાકાળી પર ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વર્ષોથી એવી જ અતૂટ છે.
જય માં મહાકાળી!
(Mahakali Maa, Pavagadh, Pavagadh Temple, Maa Mahakali, Gujarat, Devotees, Faith, Blessings, Spiritual Place, Gujarat Temple, Kalika Mata, Devotion)
#MahakaliMaa #Pavagadh #JaiMahakali #Gujarat #Navratri