મેઘરજ: 70 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો 60 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ
મેઘરજના જાલમપુરમાં 70 ફૂટ ઊંડા કૂવામાંથી 60 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢ્યો. ઇસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.