સીંગવડ: દેવગઢ બારીયા: પૂર્વ ભાજપા પ્રમુખે સાંસદ અને મંત્રીની કરી સૌજન્ય મુલાકાત
Singvad, Dahod | Nov 11, 2026 દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે દેવગઢ બારીયાના પૂર્વ ભાજપા તાલુકા પ્રમુખે સાંસદ જશવંતસિંહ ભાભોર અને મંત્રી રમેશ કટારાની શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા.