![🚨 જામનગરમાં સાંજના સમયે પોલીસની ખાસ ડ્રાઈવ યોજાઈ. ખંભાળિયા નાકા નજીક સર્વેલન્સ સ્કોડ અને ખંભાળિયા ગેટ ચોકી સ્ટાફે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી કાર અને ‘રોમિયો સ્ટાઈલ’માં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરી. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારાયો.
[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar traffic police, khambhaliya naka, a division police, vehicle checking, number plate checking, black glass car, traffic rules, jamnagar latest news, police drive, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarpolice #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790890140586_561.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🙏 જામનગરના બાલા હનુમાન ખાતે ભાજપ દ્વારા ભજન-કીર્તન અને આરતીનું આયોજન કરી કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવામાં આવી. દુબઈની FZ1073 ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા ત્યારે કૅપ્ટન પર હુમલો થયો હતો. ગંભીર ઈજા છતાં તેમની હિંમત અને સમયસૂચકતાથી હુમલાખોરને કાબૂમાં લેવાયો અને વિમાનને તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું.
[ jamnagar, jamnagar news, captain smit machhar, FZ1073 flight, bala hanuman, jamnagar bjp, flight incident, dubai flight, 174 passengers, pilot attack, smit machhar health, jamnagar latest news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #captionsmitmachchhar #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790878285334_373.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026
![😍 જામનગર: રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટ સહિતના ઐતિહાસિક સ્થળો તથા ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. શહેરના ઐતિહાસિક વારસાનું જતન થાય અને આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
[ jamnagar, jamnagar news, bhujia kotho, bhujiyo kotho, ranmal lake, khambhaliya gate, darshanaben vaghela, jamnagar development, historical heritage, heritage conservation, urban development, jamnagar municipal corporation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #bhujiyakotho #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861643451_296.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨💸 જામનગરમાં વેપારીઓએ આજથી UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ QR કોડ પર કાળું કપડું ઢાંકી 0.4% ચાર્જ અને તેના પર 18% GSTની જોગવાઈનો વિરોધ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ વધારાના ચાર્જથી ઓછા નફાના ધંધામાં આર્થિક નુકસાન થઈ શકે છે.
[ jamnagar, jamnagar news, jamnagar upi payment, online payment, qr code, upi charge, 0.4 percent charge, 18 percent gst, traders protest, jamnagar traders, retail traders, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #upipayment #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861640057_928.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨 જામનગરના ભાનુશાળી વાડની શેરી નંબર 5માં આજે સાંજે અંદાજે 35 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાઈ થઈ હતી. ઘટના સમયે મકાનમાં બે લોકો હાજર હતા, બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
[ jamnagar, jamnagar news, bhanushali wad, roof collapse, building collapse, old building, dilapidated building, fire department, fire rescue, 108 ambulance, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #buildingcollapse #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861634806_717.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨 જામનગરના ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા કુલ 3 ડમ્પર ઝડપાયા હતા. જેમાં 1 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ વહન કરતું મળ્યું, જ્યારે 2 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ માલ સાથે ઝડપાયા હતા. કાર્યવાહી દરમિયાન આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
[ jamnagar, jamnagar news, khan khanij vibhag, mining department, blacktrap, blacktrap mineral, dumper, overloaded dumper, illegal mining, mineral checking, jakhhar patiya, padana road, jamnagar update, mining action, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagardistrictnews #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790848672604_347.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026