Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

તારાપુર: ખંભાત: તારાપુર-પલોલ માર્ગ પર નીલગાય અચાનક કાર સામે આવી જતાં ટક્કરથી અકસ્માત, કારના ફૂરચા ઉડ્યા

Tarapur, Anand | Aug 11, 2026
તારાપુર પલોલ માર્ગ પર કાર અને નીલગાય વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ભારે પાયે ફૂરચા ઉડી ગયા હતા. જો કે,સદનશીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી.​કારની જોરદાર ટક્કરના કારણે માર્ગની બાજુમાં આવેલી કાંસ (ખાડા)માં નીલગાય જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં નીલગાયને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.