વિજાપુર: વિજાપુર સુંદરપુર ગામે એલસીબી પોલીસે રૂ 2,81,787/ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
વિજાપુર સુંદરપુર ગામે એલસીબી પોલીસે રૂ 2,81,787 નો વિદેશી દારૂનો જથ્થો પોલીસ અધિકારી આર એન વાઘેલા ના માર્ગદર્શન હેઠળ રેડ કરી મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને સ્થળ ઉપરથી હિતેશ ઠાકોર નામના યુવકની અટકાયત કરી આજરોજ ગુરુવારે સાંજે પાંચ કલાકે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.