Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના ભીલોડ ગામે ઢોલ-નગારા સાથે મતદારો મતદાનમથકે પહોંચ્યા હતા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો. વર્ષોથી સમરસ પરંપરા હોવા છતાં આ વખતે મતદારોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી. ગ્રામજનો ઢોલ-નગારા સાથે મતદાન મથકે પહોંચતા લોકતંત્રનું અનોખું દૃશ્ય સર્જાયું. ગામમાં તહેવાર જેવી લાગણી વચ્ચે યુવાનોથી લઈ વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો. મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ સ્પષ્ટ જોવા મળી રહી છે અને મોડી સાંજ સુધીમાં 71 ટકા જેટલું મતદાન નોંધા

MORE NEWS