પોરબંદર: પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 5 ગુના નોંધાયા, 5 લોકો સામે પોલીસ કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 5 ગુના નોંધાયા છે. જેમાં પોલીસે ધવલ જાની, લખન બાવરી, સંજય સરવૈયા, હરીશ નવલા અને માલદે બાલસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.