ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના પરવડી ગામે એલસીબી, લાખો રૂપિયાની ચોરી કરનાર ચોર ઝડપાયો
ગારીયાધાર-પરવડી રોડ રતનવાવ ગામના પાટીયા પાસે એક સફેદ કલરની સ્વીફટ કાર રજી નં:-GJ-05-JH-1720માં આગળ નંબર પ્લેટમાં રામાધણી લખેલ સ્ટીકર લગાવેલ છે.સોનાના દાગીના કિ.રૂ.૧,૦૨,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૬૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી સ્ જે ગાડીમાં અમુક ઇસમો પાસે સોનાના દાગીના છે જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાની શંકા છે.’’* જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં મુદ્દામાલ અંગે ક