સોજીત્રા: સોજીત્રામાં બોરકુવાની મજુરીના પૈસા બાબતે યુવકને માર મારી ફેક્ચર કરી નાખ્યું
Sojitra, Anand | Apr 15, 2026 સોજીત્રા ભૂતિયા બંગલા પાસે પહોંચતા ગોવિંદભાઈને નીચે ઉતારી હર્ષે પોતાની પાસેના લાકડાના ડંડાથી પગમાં ફેક્ચર કરી નાંખી તેમજ ભાવેશભાઈ સાથે મળી ગોવિંદભાઈને મુક્કા અને લાતો મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ બનાવ અંગે ગોવિંદભાઈ રાયસંગભાઈ સોલંકીની ફરિયાદના આધારે સોજીત્રા પોલીસે ભાવેશભાઈ દવે સહિત બે વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.