Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવી વોર્ડ નંબર 4 માં પેજ કમિટી સમેલન યોજાયું સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત

Mandvi, Kutch | Apr 23, 2026
માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 4 ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમિટી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમેલનમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.