Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

દેત્રોજ રામપુરા: વાડજમાં ધ્વાની પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કાર્યવાહી

આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ વાડજમાં જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે વાડજ પોલીસે લાલ આંખ કરી છે. બાઇક અને બુલેટમાં મોડિફાઇડ સાયલેન્સર લગાવી ઘોંઘાટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરી ૩ વાહનો ડિટેઈન કરાયા છે. પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી સ્પોર્ટ્સ બાઇક અને બુલેટ ચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.