પેટલાદ: બસ સ્ટેન્ડ નજીક રેલવે ફાટકના ગેટમેનને ગાડીમાં આવેલ ઈસમોએ માર માર્યો
Petlad, Anand | Apr 10, 2026 પેટલાદ બસ સ્ટેન્ડ નજીક રેલવે ફાટકના ગેટમેનને ગાડીમાં આવેલાં ઈસમોએ માર માર્યો હતો.રેલ્વે ફાટક બંધ હતી ત્યારે ઇમર્જન્સી છે તેમ કહી ગાડીમાં આવેલ ઈસમો એ ગેટમેન સાથે માથાકૂટ કરી હતી.ગેટમેન સાથે મારામારી કરી ટીશર્ટ ફાડી નાખી હતી.ગેટ મેન મુસ્તકીમ પઠાણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.