વેજલપુર: સોલા રોડ પર આવેલી સોલિરીસ પબ્લિક સ્કૂલની ગબેદરકારી,DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો
સોલા રોડ પરની સોલિરીસ પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી... શાળા સંચાલકો દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોના ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા નહતા... DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો