ખેડાના વડતાલમાં સગીરા સાથે છેડતીનો આરોપ, યુવક ઝડપાયો.....
રાવલીના રીઝવાનમીયાં મલેકે સરનામું પૂછવાના બહાને હાથ પકડતા યુવતિ બચકું ભરીને ચુંગાલમાંથી ભાગી છૂટી.....
ઘ”ટનાની તપાસ દરમિયાન વડતાલ પોલીસે 20થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસી આરોપીની ઓળખ કરી હોવાનું જાણવા મળ્યું છે.....
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ POCSO સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....
સમગ્ર મામલે વડતાલ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.....
#charotar_breaking_india #instanews #khedanews #breakingnews #ViralVideo