વધુ વાંચો ➠વેરાવળમાં ભાજપની આક્રોશ રેલી યોજાઈ ‘વંદે માતરમ્’ના કથિત અપમાનના વિરોધમાં ભાજપનો આક્રોશ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાની આગેવાનીમાં રેલી ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી બેનર સાથે રેલી યોજાઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ કાર્યકરોના સૂત્રોચ્ચાર ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા મહિલા મોરચાની બહેનોએ પણ રેલીમાં લીધો ઉત્સાહભેર ભાગ ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ રેલીનું સમાપન
#our_sutrapada #girsomnath #liveupdate #bjp #politics
Sutrapada, Gir Somnath | Aug 16, 2026