Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

#Vadodara કોટંબી ગામ નજીક હાઇવે પર દોડતી એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ #accidentnews #vadodaranews

MORE NEWS

We keep forgetting.

In the rush of everyday life, we rarely give ourselves permission to pause.

Our Foot Reflexology + Sound Healing session was created for exactly that — a moment of stillness, slowness, and deep relaxation. A space to reflect, reconnect, and allow your mind and body to finally exhale.

Because true healing doesn’t begin outside of us. It begins within.

Today, choose differently.
Slow down.
Pause.
Be present.

We keep forgetting. In the rush of everyday life, we rarely give ourselves permission to pause. Our Foot Reflexology + Sound Healing session was created for exactly that — a moment of stillness, slowness, and deep relaxation. A space to reflect, reconnect, and allow your mind and body to finally exhale. Because true healing doesn’t begin outside of us. It begins within. Today, choose differently. Slow down. Pause. Be present.

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

વડોદરા નજીક જરોદ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના કોટંબી ગામ નજીક હાઇવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર 31 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગત અનુસાર, અકસ્માતગ્રસ્ત ખાનગી કંપનીની ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી.

#HumDekhengeNews #VadodaraAccident #GujaratNews #RoadAccident #JarodRoad #BusTruckAccident #GujaratBreaking #AccidentNews

વડોદરા નજીક જરોદ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના કોટંબી ગામ નજીક હાઇવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર 31 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગત અનુસાર, અકસ્માતગ્રસ્ત ખાનગી કંપનીની ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી. #HumDekhengeNews #VadodaraAccident #GujaratNews #RoadAccident #JarodRoad #BusTruckAccident #GujaratBreaking #AccidentNews

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) દ્વારા TAT ઉચ્ચતર માધ્યમિક પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામ મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવી સફળતા મેળવી છે. જ્યારે 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. પરિણામ જાહેર થતાં અનેક ઉમેદવારોએ વેબસાઇટ ધીમી ચાલતી હોવાની ફરિયાદ કરી છે. ગુણની પુનઃચકાસણી માટે ઉમેદવારો 18થી 30 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે.3

#HumDekhengeNews #TATExam2026 #SEBResult #GujaratEducation #TeacherExam #TATHigherSecondary #ExamResult #GujaratNews #EducationNews

રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) દ્વારા TAT ઉચ્ચતર માધ્યમિક પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામ મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવી સફળતા મેળવી છે. જ્યારે 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. પરિણામ જાહેર થતાં અનેક ઉમેદવારોએ વેબસાઇટ ધીમી ચાલતી હોવાની ફરિયાદ કરી છે. ગુણની પુનઃચકાસણી માટે ઉમેદવારો 18થી 30 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે.3 #HumDekhengeNews #TATExam2026 #SEBResult #GujaratEducation #TeacherExam #TATHigherSecondary #ExamResult #GujaratNews #EducationNews

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026