માંડવી: ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી નો ભવ્ય સત્સંગ મસ્કા ખાતે યોજ્યા છે કિર્તીભાઈ ગોરે વિગતો આપી
Mandvi, Kutch | Apr 6, 2026 માંડવી તાલુકાના મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી તારીખ 24/ 4 શુક્રવારના પધારવાના છે ત્યારે તેમના વક્તવ્ય માટે ભવ્ય આયોજન મકરા ખાતે કરાયું છે જે સંદર્ભે કિર્તીભાઈ ગોરે વિગતવાર માહિતી આપી હતી