ધંધુકા: રાયકા ગામમાં કૂતરાંનો હુમલો, 7 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ, 54 ટાંકા લેવાયા.<nis:link nis:type=tag nis:id=રાયકા nis:value=રાયકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rayka nis:value=rayka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=કૂતરહુમલો nis:value=કૂતરહુમલો nis:enabled=true nis:link/>
*ધંધુકા તાલુકાના રાયકા ગામમાં કૂતરાંનો હુમલો, 7 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ, 54 ટાંકા લેવાયા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી. ગામની 7 વર્ષીય બાળકી સંધ્યાબેન દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.