ધોલેરા: ઝાંખી ગામે જુગાર રમતા 6 ઝડપાયા:ધોલેરા પોલીસે ₹10,080 રોકડ અને ગંજીપાના સાથે 6 જુગાર રમતા આરોપીને ઝડપી પાડ્યા
ઝાંખી ગામે જુગાર રમતા 6 ઝડપાયા:ધોલેરા પોલીસે ₹10,080 રોકડ અને ગંજીપાના સાથે 6 જુગાર રમતા આરોપીને ઝડપી પાડ્યા ધોલેરા પોલીસે ઝાંખી ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹10,080 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ હરપાલસિંહ, મહિપતસિંહ અને ધર્મેન્દ્રસિંહ બળદેવસિંહને બાતમી મળી હતી કે ઝાંખી ગામે મહાકાળી માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી