ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનને વસાવા પર અનેક આક્ષેપો કર્યા હતા વીજળી ચોર છે સરકારી જમીનમાં દબાણ કરે છે તેવા અનેક આક્ષેપ બાદ નિરંજન વસાવાએ પુરાવા સાથે ડેબિટ કરવા માટે ફરી આમંત્રણ આપ્યું છે. હાલ નર્મદા જિલ્લામાં નેતાઓના વચ્ચે આક્ષેપ બાજી ચાલી રહે છે જેને લઇને રાજકારણ ઘરમાયુ આવ્યું છે.