Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભચાઉ: કણખોઈ ગામે ખેતરમાં ભીષણ આગ લાગી

Bhachau, Kutch | Jun 15, 2026
કચ્છમાં તીવ્ર ગરમીને કારણે આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે ભચાઉ તાલુકાના કણખોઈ ગામે ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.