ગરબામાં મોબાઈલ ચોરોની ધૂમ! પ્રથમ રાત્રે જ અનેક ફોનની ચોરી | Vadodara Garba News
વડોદરામાં નવરાત્રિની પ્રથમ જ રાત્રે United Way of Barodaના ગરબા કાર્યક્રમ દરમિયાન અનેક મોબાઈલ ફોન ચોરાઈ જતાં ઉપસ્થિત લોકોમાં રોષ ફેલાયો હતો.
ગરબાના ઉત્સાહ વચ્ચે મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓથી લોકોની ચિંતા વધી છે.
#vadodara #garba #navratri❤️ #latestnews #breakingnews
Vadodara news, United Way of Baroda, United Way Garba news, Vadodara garba mobile theft, mobile chori Vadodara, Navratri first night, Vadodara breaking news, Gujarat crime news, Garba theft news, mobile phone theft, United Way of Baroda Navratri 2026, Gujarati news, વડોદરા સમાચાર, યુનાઇટેડ વે ઓફ બરોડા, ગરબામાં મોબાઈલ ચોરી, નવરાત્રિ સમાચાર, ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ
Udhna, Surat | Oct 12, 2026